સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કોંગ્રેસમાં નારાજગીને પગલે ચૂંટણી ઈન્ચાર્જ દોડી આવ્યાં ગુજરાત
અમદાવાદઃ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોંગ્રેસમાં અસંતોષ સામે આવ્યો છે. જેથી કોંગ્રેસના નેતાઓ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઈન્ચાર્જ તામ્રધ્વજ સાહુ ગુજરાત દોડી આવ્યાં છે. તેમજ અસંતોષને ડામવાના પ્રયાસો શરૂ કર્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની […]


