રાજ્ય સરકારના મંત્રીઓ આંદોલનકારી કર્મચારી મંડળોને સમજાવી રહ્યા છે, પણ તેઓ માનતા નથી
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. બીજીબાજુ સરકારના વિવિધ કર્મચારી મંડળોએ પોતાના પડતર પ્રશ્નો માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારના મંત્રીઓએ કર્મચારી મંડળોના અગ્રણીઓને આંદોલન સમેટી લેવા સમજાવવામાં આવી રહ્યા છે. પરંતુ કર્મચારી મંડળના અગ્રણીઓ તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ બન્યા […]


