ગુજરાતમાં જુનિયર ક્લાર્ક અને તલાટીની ભરતી માટે પરીક્ષા એપ્રિલમાં યોજાય તેવી શક્યતા
                    ગાંધીનગરઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા બાબતે કેટલીક દ્વિધા પ્રવર્તી છે ત્યારે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે  ટ્વીટ કરીને સ્પષ્ટતા જણાવ્યું હતું કે,  પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીના લેખિત પરીક્ષા આગામી તા. 23મી એપ્રિલના રોજ લેવા માગે છે. ત્યારે પુરતા પરીક્ષા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

