રાજ્યમાં તલાટીઓની ભરતી માટે પરીક્ષા લેવાતી નથી, ઉમેદવારો રાહ જોઈને થાકી ગયા
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ચૂંટણીમાં બેરોજગારીનો મુદ્દો મહત્વનો બની રહ્યો છે. રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની વણઝાર છે. ત્યારે સરકાર દ્વારા પણ ભરતી પ્રકિયામાં ખૂબજ વિલંબ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના પંચાયત વિભાગમાં તલાટી કમ મંત્રીની ઘણી જગ્યાઓ ખાલી પડી છે અને તેને લઈને ભરતી બહાર પાડવામાં આવી હતી અને […]


