ભારતમાં મોંઘી મોટરકારની ચોરીના રેકેટનો પર્દાફાશઃ મુખ્ય સુત્રધાર દુબઈમાં બેઠા-બેઠા ગેંગ ચલાવતો હતો
દિલ્હી : દક્ષિણ દિલ્હી પોલીસના વિશેષ સ્ટાફની ટીમે હાઇટેક લક્ઝરી વાહનોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ટોળકી પાસેથી ચોરેલા 21 લક્ઝરી વાહનો રિકવર કર્યા છે અને ચાર ઓટો લિફ્ટરની ધરપકડ કરી છે. ગેંગનો મુખ્ય સુત્રધાર શારિક હુસૈન ઉર્ફે સટ્ટા હોવાનું સામે આવ્યું છે, જે દુબઈમાં બેઠા-બેઠા ભારતમાં પોતાની ગેંગને ઓપરેટ કરતો […]