બિહાર સ્થાપના દિવસ: પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ બિહારના લોકોને શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ‘બિહાર દિવસ’ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિના કેન્દ્ર એવા રાજ્યના સર્વાંગી વિકાસ માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ બિહારને નાયકો અને મહાન વ્યક્તિત્વોની પવિત્ર ભૂમિ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, “વીર […]