ફેસબુકનું મોટૂ એલાન – બંધ થવા જઈ રહી છે ‘ફેસ રેકગ્નિશ સિસ્ટમ’, 1 અરબથી વધુ લોકોની ફેસ પ્રિન્ટ હટાવાશે
ફેસબૂક બંધ કરવા જઈ રહ્યું છે ફેસ રેકગ્નિશ સિસ્ટમ 1 અરબથી વધુ લોકોના ફેસ પ્રિન્ટ હટાવાશે દિલ્હીઃ- વિશ્વનું જાણીતી સોશિયલ મીડિયા ફેસબુક અવનવા ફેરફાર પોતાના પ્લેટફોર્મ પર કરતું રહેતું હોય છે ત્યારે હવે ફેસબુક દ્વારા મોટી જારેાત કરવામાં આવી છે.જો તમે ફેસબુક પર ફેસ રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરો છો, તો પછી તમે ટૂંક સમયમાં […]