1. Home
  2. Tag "face"

તહેવારના સમયમાં ચહેરાને ચમકાવવો છે? તો કરો મલાઈ ફેસિયલ, જાણો તેના વિશે

જ્યારે પણ તહેવારનો સમય આવે ત્યારે મહિલાઓને સુંદર થવાનું પહેલા યાદ આવે, તહેવારોમાં મહિલાઓને તૈયાર થવું પણ વધારે પસંદ આવતું હોય છે ત્યારે આ વખતે દરેક મહિલાઓએ જાણવું જોઈએ કે ચહેરા પરની ચમક વધારવા માટે આ વખતે મલાઈ ફેસિયલને ટ્રાય કરવું જોઈએ. આના માટે સૌથી પહેલા તો એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ લો. તેમાં […]

ચહેરાના ખીલ મિનિટોમાં થશે દૂર,ફુદીનાના પાનનો આ રીતે ઉપયોગ કરો

ધૂળ, માટી, પ્રદૂષણને કારણે ચહેરા પર ખીલ થવા લાગે છે.આ ખીલથી રાહત મેળવવા માટે મહિલાઓ પણ ઘણી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે,પરંતુ આ બ્યુટી પ્રોડક્ટ્સ તમારી ત્વચા માટે હાનિકારક પણ હોઈ શકે છે.આવી સ્થિતિમાં તમે ચહેરા પર ફુદીનાના પાનનો ઉપયોગ કરીને ખીલથી રાહત મેળવી શકો છો.ફુદીનામાં મળતા પોષક તત્વો ખીલની સમસ્યામાંથી રાહત આપશે.તો ચાલો જાણીએ […]

ગરબા રમી રમીને ચહેરો ડલ થઈ ગયો છે?તો હવે ઘરે જ કરો આ ઉપાય

નવરાત્રીના નવ દિવસ લોકો ગરબા રમીને થાકી ગયા હશે,ખાસ કરીને છોકરીઓ કે જે ભારે તૈયાર થઈને, મેકઅપ લગાવીને નવરાત્રીનો આનંદ માણ્યો હોય ત્યારે વાત આવે હવે ચહેરાની તો આટલા સમયમાં સામાન્ય રીતે ચહેરા પર થોડી તો ડલનેશ જોવા મળે, તો હવે આ બાબતે પણ ચીંતા કરવાની જરૂર નથી અને આટલું કરવાની જરૂર છે. સૌથી પહેલા […]

તમારી ત્વચાને ચમકીલી અને સુંદર બનાવે છે આ કેટલીક ઘરેલું સરળ ટિપ્સ

ચહેરાની સુંદરતાને વધારવાની સરળ ટ્રીક મોંઘા પાર્લર અને તેની નથી જરૂર ઘરે જ તૈયાર કરો ફેસમાસ્ક તહેવાર હોય કે પ્રસંગ હોય, સુંદર થવું તે તો સ્ત્રીની પહેલી પ્રાથમિકતા હોય છે. ચહેરા પર ક્યારેક સ્ત્રીઓ મેકઅપનો ઉપયોગ કરે છે તો ક્યારેક ખાસ પ્રકારના ફેસિયલ પણ કરાવતી હોય છે. પણ હવે તે સુંદરતાને લાવવા માટેની રીત વધારે […]

દહીંનો આ રીતે ઉપયોગ કરશો તો,ચહેરાની ચમક અને દાગ થઈ જશે દુર

આપણા રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી દરેક વસ્તુ અનેક રીતે ફાયદાકારક છે, પણ એ ત્યારે જ્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. જો વાત કરવામાં આવે દહીંની તો તે ચહેરાની ચમક અને દાગ દુર કરવામાં સૌથી વધારે ઉપયોગી થઈ શકે પણ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. તે […]

ચહેરાની ત્વચા ઓઈલી છે,તો આ રીતે રાખી શકાય છે કાળજી,જાણો

જે પણ લોકોની ચહેરાની ત્વચા ઓઈલી હોય છે તે લોકોએ તેમના ચહેરાની કાળજી ખુબ જ રાખવી પડે છે. ઓઈલી ત્વચાને કારણે કેટલીક સમસ્યાનો લોકોને સામનો કરવો પડતો હોય છે જેમાં તેમને ખીલ, ચહેરા પર ચીકાસ, ઘૂળ ચોટીં જવી, ચહેલો ડલ લાગવો તેવી સમસ્યા જોવા મળતી હોય છે. આવામાં જો વાત કરવામાં આવે આના નિરાકરણ વિશેની […]

શું તમારા હાથ-પગ, ચહેરાની ત્વચા પાતળી છે? તો આ હોઈ શકે છે કારણ

જ્યારે કોઈ વ્યક્તિની ત્વચા પાતળી અથવા વધારે જાડી હોય ત્યારે તેને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આવામાં કેટલાક લોકોની સમસ્યા પણ આ જ હોય છે કે તેમની પાતળી ત્વચાને કારણે તેમને અનેક પ્રકારની તકલીફ પડતી હોય છો, તો હવે જાણો કે આવું કેમ થતું હોય છે. જ્યારે ત્વચા પાતળી થઈ જાય છે […]

ચહેરા પર ચમક જોઈએ છે? તો આ પ્રકારના આસનને કરી જુઓ ટ્રાય

એવું કહેવામાં આવે છે કે યોગમાં એટલી શક્તિ છે કે શરીરની કોઈ પણ સમસ્યાને યોગથી દુર કરી શકાય છે. લોકો પાસેથી ક્યારેક એવું પણ જાણવા મળ્યું છે કે યોગથી તેમણે શરીરની ગંભીરમાં ગંભીર બીમારીને પણ દુર કરી છે. તો યોગ આટલી બધી સમસ્યાઓમાંથી રાહત આપી શકતો હોય તો યોગથી ચહેરાની ચમક પણ લાવી શકાય છે. […]

ચહેરા પરના ડાર્ક સર્કલને દુર કરવા છે? તો રાત્રે સુતા પહેલા આ ટ્રાય કરો

ચહેરા પર ડાર્ક સર્કલ અને ખીલ હોય તે કોઈ વ્યક્તિને ગમે નહીં. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખાઓ કરતા હોય છે છત્તા પણ તેમને રાહત મળતી નથી પણ હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી,વાત એવી છે કે જાણકારોના મંતવ્ય અનુસાર કેટલીક સામાન્ય કાળજી રાખવાથી પણ આ સમસ્યાથી રાહત મળી શકે છે. […]

ત્વચાને મળશે ઠંડક,ચહેરા પર લગાવો આ ફેસપેક

ઉનાળાની ઋતુ ત્વચાની વિવિધ સમસ્યાઓ લઈને આવે છે.આ ઋતુમાં ચહેરા પર ખંજવાળ, બળતરા અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થવા લાગે છે.આ સમસ્યાથી રાહત મેળવવા માટે મહિલાઓ ચહેરા પર બરફ પણ લગાવે છે.પરંતુ બરફ પણ ચહેરાને થોડા સમય માટે આરામ આપે છે.ત્વચાને ઠંડક અને ચમકદાર બનાવવા માટે તમે આ ૩ પ્રકારના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code