પાટડીના આદરિયાણામાં ITના ફેક અધિકારીઓની ઓળખ આપી તોડ કરનારા 3 શખસો પકડાયા
સોનીના ઘરે ઈન્કટેક્સ અધિકારી હોવાની ઓળખ આપીને રેડ પાડી હતી, નકલી અધિકારીઓએ 6.50 લાખનો તોડ કર્યો હતો, ફરિયાદીના મામાના દીકરાએ જ કરાવી હતી લૂંટ, ત્રણ આરોપી પકડાયા, બે હજુ ફરાર પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના આદરિયાણા ગામે રહેતા એક સોની પરિવારના ઘરે થોડા દિવસ પહેલા ઈન્કમટેક્સના નકલી અધિકારીઓએ રેડ પાડીને પરિવારના સભ્યોને ધાક-ધમકી આપીને રૂપિયા […]