ST બસમાં મુસાફર પાસેથી નકલી પાસ મળ્યો, ધ્રોળ ડેપોમાંથી પાસ કઢાવ્યાનું પ્રવાસીનું રટણ
જામનગર: ગુજરાતમાં નકલીઓની બોલબાલા હોય તેમ નકલી કચેરી, નકલી પોલીસ, અને નકલી ચિજ-વસ્તુઓ પકડાય રહી છે. ત્યારે એસટી બસમાં મુસ્ફર પાસેથી નકલી પાસ પકડાયો છે. એસટીની ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા ધ્રોળ ડેપોની મોરબી તરફ જઈ રહેલી એસટી બસને રોકીને ચેકિંગ કરતા એક મુસાફર પાસેથી એસટીનો નકલી પાસ મળી આવ્યો હતો. જામનગર જિલ્લાના ધ્રોલના એસટી ડેપોમાં બસની […]