કન્ટેનરના ભાડાંમાં તોતિંગ વધારાથી પ્લાસ્ટિક ઉદ્યોગના નિકાસકારોની હાલત કફોડી
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના હવે નહીંવત કેસ નોંધાય રહ્યા છે. સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. અને જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે. સાથે રોજગાર-ધંધા પણ ધમધમવા લાગ્યા છે. જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં પણ 10થી 12 હજાર નાના મોટા એકમો પૂરજોશમાં શરૂ થઇ ગયા છે. જોકે હાલમાં મોંઘવારી સામે પણ ઝઝૂમવુ અશક્ય બન્યુ છે ત્યારે કન્ટેઇનરના […]