ગુજરાતમાં મગફળી પકવતા ખેડૂતોને અન્યાય સામે કોંગ્રેસની મુખ્યમંત્રીને રજુઆત
સરકાર ખેડૂત દીઠ ટેકાના ભાવે 300 મણ ખરીદી કરેઃઅમિત ચાવડા, કર્ણાટક અને તેલંગાણા દ્વારા વાર્ષિક 32000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે, કોંગ્રેસ દ્વારા 15મી ઓક્ટોબરે સૌરાષ્ટ્રના તાલુકા મથકો પર વિરોધ કરાશે અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ખેડૂત વિરોધી ભાજપ સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતોને થઇ રહેલા અન્યાય […]


