ડીસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ન થતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો
સરકારે ટેકાના ભાવ જાહેર કરવા છતાં ખરીદી કેન્દ્રો શરૂ ન થતાં ખેડૂતોમાં રોષ, સરકાર તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ નહીં કરે તો ખેડૂતો આદોલન કરશે, દિવાળી ટાણે ખેડૂતોને સસ્તાભાવે મગફળી વેચવાની ફરજ પડી રહી છે, ડીસાઃ ખરીફ સીઝન પૂર્ણ થતાં ખેડૂતો મગફળી સહિતનો પાક લઈને વેચવા માટે ડીસા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. ત્યારે […]