લખતર અને દસાડા પંથકમાં ખેતીપાકને નુકસાન કરતા ઘૂડખર, ખેડૂતોની આક્રોશ રેલી યોજાઈ
                    લખતર અને દસાડાના 11 ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને કરી રજુઆત, ખેડૂતો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ઘૂડસરોનો ત્રાસ સહન કરી રહ્યા છે, ખાસ કરીને રાત્રિ દરમિયાન ઘુડખરો ખેતરોમાં પ્રવેશી પાકને નુકસાન કરે છે  સુરેન્દ્રનગરઃ જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર પૂર્ણ કર્યું છે. ત્યારે જિલ્લાના લખતર અને દસાડા તાલુકાના સીમ વિસ્તારમાં રાતના સમયે ઘૂડખરના ટોળાં ખેતીપાકને નુસાન […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

