પુરુષોના ફેશન વર્લેડમાં આ 5 સ્ટાઈલ કે જે દાયકા પહેલા પણ પ્રચલિત હતી અને આજે પણ છે ટ્રેન્ડિંગમાં
આજકાલ દરેક સ્ત્રીઓની જેમ પુરુષો પણ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાય આ માટે તે અવનવા વસ્ત્રો અને એસેસિરીઝ ઘારણ કરે છે જો સ્ત્રીના ફેશનની વાત કરીએ તો આપણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી ચૂક્યા છએ આજે વત કરીશું પુરુપષોના ફેશન વર્લ્ડની જે સમયની સાથે સાથે જૂની ફેશન તરફ વળઅયા છએ […]


