સુરતમાં બાઈક સ્લીપ થતાં રોડ પર પટકાયેલા પિતા-પૂત્રને ડમ્પરે અડફેટે લીધા, પિતાનું મોત
સુરતના પાંડેસરા જીઆઈડીસી નજીક અકસ્માતનો બન્યો બનાવ ડમ્પરે કચડતા પિતાનું ઘટનાસ્થળે મોત, પૂત્રને સામાન્ય ઈજા થઈ પોલીસે ડમ્પરચાલક સામે ગુનોં નોંધી તપાસ હાથ ધરી સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના પાંડેસરા વિસ્તારમાં બન્યો હતો. પાંડેસરા જીઆઇડીસી નજીક બેંક ઓફ બરોડાની સામે બાઇક પર જતા પિતા-પુત્રની બાઇક સ્લીપ […]