ભાવનગરમાં ઠંડીને લીધે તાવ-શરદી અને ઉધરસના 1000 કેસ નોંધાયા, ખાનગી દવાખાનામાં પણ લાઈનો
ભાવનગરઃ ગોહિલ પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. ટાઢાબોળ પવન ફૂંકાવાનો આરંભ થઇ ગયો છે ત્યારે ભાવનગર શહેરમાં છેલ્લાં 15 દિવસમાં તાવ, શરદી, ઉધરસના કુલ એક હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે. આ શહેરના 14 આરોગ્ય કેન્દ્રના આંકડા છે, જ્યારે ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરમાં પ્રથમ મિશ્ર ઋતુ અને હવે કડકડતી […]