1. Home
  2. Tag "FIFA World Cup 2026"

વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026 માટે સીધી ક્વોલિફાય થઈ

વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026 માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે. રમાયેલી ક્વોલિફાયર મેચમાં બોલિવિયા અને ઉરુગ્વે વચ્ચે ડ્રો થયા બાદ આર્જેન્ટિનાને ટુર્નામેન્ટની ટિકિટ મળી ગઈ છે. હવે લિયોનેલ સ્કેલોનીની ટીમ તેમના આગામી ક્વોલિફાયરમાં બ્રાઝિલનો સામનો કરશે. આ મેચ મંગળવારે બ્યુનોસ એરેસના એસ્ટાડિયો મોન્યુમેન્ટલમાં રમાશે. આ મેચ પહેલા જ આર્જેન્ટિનાએ વર્લ્ડ કપમાં પોતાનું […]

FIFA વર્લ્ડ કપ 2026 ક્વોલિફિકેશન રેસમાંથી ભારત બહાર ફેંકાયુ

નવી દિલ્હીઃ FIFA વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફિકેશનમાંથી ભારત બહાર ફેંકાઈ ગયુ છે. મંગળવારે રાત્રે દોહાના જસીમ બિન હમાદ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચમાં કતારે તેના વર્લ્ડ કપ ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં ગ્રુપ A મુકાબલામાં 2-1થી ભારતને મ્હાત આપી હતી. રમતના પ્રારંભ બાદ ભારતે 72 મિનિટ સુધી લીડ જાળવી રાખી હતી. પરંતુ યુસુફ અયમાનના ગોલના કારણે […]

યજમાન યુગાન્ડાએ ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરની ગ્રુપ G મેચમાં બોત્સ્વાનાને 1-0થી હરાવ્યું

નવી દિલ્હીઃ સબસ્ટિટ્યૂટ મોહમ્મદ શાબાને 74મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો. શાબાને ડેનિસ ઓમેડીના ક્રોસનો લાભ લઈને બોલને બોત્સ્વાનાના ગોલ પોસ્ટમાં નાખ્યો. જીત બાદ યુગાન્ડા ક્રેન્સના કોચ પોલ પુટે કહ્યું, “મને ખુશી છે કે ટીમ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે રમી અને મેચ જીતવા માટે ગોલ કર્યો. અમારે સતત સુધારો કરવો પડશે જેથી કરીને અમે ટીમ તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code