ઓસ્ટ્રેલિયામાં મળી આવેલા આ ઝેરી કરોળિયાના કરડવાથી 15 મિનિટમાં થઈ શકે છે મોત
ઓસ્ટ્રેલિયામાંથી મળ્યો ખતરનાક કરોળિયો માણસને 15 મિનિટમાં મારી શકે છે નિષ્ણાતો પણ થયા આશ્ચર્યચકિત દુનિયામાં એક થી એક ઝેરી જીવો વિશે તમે સાંભળ્યું જ હશે. તમે સાપ અને વીંછીના ઝેરની ખતરનાક અસર વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો, હવે એક એવો કરોળિયો મળી આવ્યો છે જે 15 મિનિટમાં માણસને મારી શકે છે. […]