ગુજરાતની યુનિવર્સિટીઓમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવા ABVP સરકાર પર દબાણ લાવશે
ભાવનગરઃ રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓમાં 7 કુલપતિ, 22 ઉપકુલપતિ, 4 રજીસ્ટ્રાર, 4 પરીક્ષા નિયામક, ઉપરાંત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યા ભરવા અને ભરતી પ્રક્રિયાને વેગ આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતમાં હવે આખું વર્ષ અભિયાન ચલાવશે. તાજેતરમાં ભાવનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન યોજાયું હતું જેમાં સરકારી યુનિવર્સિટીઓમાં […]


