1. Home
  2. Tag "Film"

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન FIAF અવોર્ડથી સમ્માનિત – આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા

બિગબી ફિલ્મ આર્કાઇવ્સ એવોર્ડ્સથી સમ્માનિત કરાયા આ સમ્માન મેળવનાર તેઓ પહેલા ભારતીય બન્યા મુંબઈ – અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઇવ્સ એવોર્ડ્સથી સમ્માનિત કરવામાં આવ્યા છે, શુક્રવારની સાંજે એક વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં હોલીવુડના ફિલ્મમેકર્સ માર્ટિન સ્કોર્સેસ અને ક્રિસ્ટોફર નોલને ઇવેન્ટમાં એવોર્ડ્સ રજૂ કર્યા હતા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ એવોર્ડથી નવાજાયેલા પ્રથમ ભારતીય બન્યા છે. […]

એક્ટર અભિષેક બચ્ચન હર્ષદ મહેતાના શાનદાર રોલમાં નજરે પડ્યા – ફિલ્મ’ ઘ બિગ બૂલ’નું ટ્રેલર રિલીઝ

ઘ બિગ બૂલનું ટ્રેલર રિલીઝ માત્ર રિલીઝ થવાની મિનિટો માંજ 90 હજારથી વધુ લોકોએ જોયું આ ફિલ્મમાં અભિષેક હર્ષદ મહેતાનો રોલ નિભાવી રહ્યા છે મુંબઈ – બોલિવૂડના મશહૂર અભિનેતા અભિષેક બચ્ચનની અપકમિંગ ફિલ્મ ‘ધ બિગ બુલ’ નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે, જેને રિલીઝ થતાની સાથે જ દર્શકોની એક્સાઈટમેન્ટ ફિલ્મ જોવા માટે વધી ગઈ છે. […]

સલમાન ખાનની ફિલ્મ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ બોક્સ ઓફીસ પર કમાણી કર્યા બાદ ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરાશે

સલમાનની ફિલ્મ રાધે દર્શકોના મોબાઈલ સુઘી પહોંચશે કોરોનાને ધ્યાનમાં લઈને તેનું ડિજિટલ સંસ્કરણ શરુ કરાશે મુંબઈ – સલમાન ખાનને તેમની અપકમિંગ ફિલ્મ રાઘે માટે  ઈદનું કમિન્ટમેન્ટ કર્યું હતું, કારણ કે ગયા અઠવાડિયે ઈદ પર તેમની આ ફિલ્મ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ કરવાની તેમણે જાહેરાત કરી હતી, પરંતુ દેશમાં હાલ પણ એક મોટો વર્ગ એવો […]

રાજકુમાર રાવની ફિલ્મ ‘રૂહી’એ બોક્સ ઓફીસ પર હોલીવુડની ફિલ્મ્સ’ ટેનેટ અને ‘વન્ડર વુમન 84’ને પછાડી –  પહેલા જ દિવસે કરી આટલી કમાણી

ફિલ્મ ‘રૂહી’એ બોક્સ ઓફિસ પર કરી કરોડોની કમાણી હોલીવુડની ફિલ્મ્સ’ ટેનેટ ‘અને’ વન્ડર વુમન 84ને પછાડી મુંબઈ – તાજેતરમાં અભિનેતા રાજ કુમાર રાવની ફિલ્મ રૂહી સિનેમાઘરોમાં રિલિઝ થઈ છે, રાજકુમાર રાવની વધતી જતી બ્રાન્ડ વેલ્યૂનો સીધો ફાયદો નિર્માતા દિનેશ વિજનની ફિલ્મ ‘રૂહી’ ને થઈ રહ્યો છે. આ વર્ષની પ્રથમ મોટી હિન્દી ફિલ્મ ‘રૂહી’એ પણ રિલીઝના […]

વર્ષ 2021 માટે નેટફ્લિક્સ એ 41 નવા ટાઈટલ જારી કર્યા – ફિલ્મ, વેબસિરીઝ, સ્ટેન્ડઅપ કોમેડીથી ભરપુર રહેશે આ વર્ષ

મુંબઈ – વિતેલું આખું વર્ષ કોરોના મહામારીમાં પસાર થયું છે,જેને લઈને સિનેમા જગતમાં મોટો ફટકો પડ્યો હતો, થિયેટર બંધ થવાને કારણે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ તરફથી સિનેમા પ્રેમીઓને મનોરંજન મળી રહ્યું હતું, કોરોનાકાળમાં સિનેમાધરો બંધ થતા ઓટીટી પ્લેટફોર્મએ દર્શકોને મનોરંજન કરાવવામાં કોઈ કચાચ રાખી નહોતી. ત્યારે હવે નેટફ્લિક્સે વર્ષ  2021 માટે 41 નવા ટાઇટલની ઘોષણા કરી […]

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર – 3ના શૂટિંગની તૈયારીઓ જોશમાં – સલમાન સહીત કેટરીના અને ઈમરાન હાશ્મીએ શૂટિંગ પહેલા કરી પૂજા

ફિલ્મ ટાઈગર -3ની શૂટિંગ થોડા સમયમાં શર સલમાન ખાન સહીતના સ્ટારે કરી પૂજા મુંબઈ – બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર દર્શકોએ ખૂબ વખાણી હતી ત્યાર બાદ ટાઈગર-2 પણ દર્શકોને એટલી જ પસંદ પડી હતી, આ બન્ને ફિલ્મોએ સિનેમાઘરોમાં તહેલકો મચાવ્યો હતો, સુપર ડૂપર હીટ ફિલ્મ બાદ સલમાનના ચાહકોને ટાઈગર 3ની આશા હતી જે […]

તાપસી પન્નુ ફિલ્મ ‘લૂપ-લપેટા’નો ફર્સ્ટ લૂક રિલીઝ – કહ્યું,  ક્રેજી રાઈડ્સ માટે રહો રેડી

તાપસી પન્નુમી અપકમિંગ ફિલ્મ ફિલ્મ લૂપ લપેટાનો ફર્સ્ટ લૂક રિલીઝ મુંબઈઃ-બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની અપકમિંગ ફિલ્મ લૂપ લપેટાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે,સોશિયલ મીડિયા પર આ લૂક ખુબ જ વાયરલ થી રહ્યો છે.આ ફિલ્મમાં તાપસી પન્નુનો રોલ ખૂબ જ  અલગ જોવા મળ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની અપકમિંગ ફિલ્મ લૂપ લપેટાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો […]

‘તાંડવ’ને લઈને ચાલી રહેલા તાંડવ વચ્ચે મેકર્સ એ વિવાદિત સીન હટાવવાનો લીધો નિર્ણય- લોકો પાસે ટ્વિટ કરીને માફી પણ માંગી

‘તાંડવ’ ફિલ્મ સીરિઝને લઈને ચાલી રહ્યો હતો વિવાદ ‘તાંડવ’ના મેકર્સએ વિવાદિત સીન હટાવવાનો નિર્ણય લીધો છેલ્લા ઘણા દિવસોથી તાંડવ વેબ સીરિઝ ખૂબ જ ચર્ચામાં રહી છે, તેને લઈને અનેક વિવાદ સર્જાયા છે, આ ફિલ્મમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કપાડિયા, તિગ્માંશુ ધૂલિયા અને સુનીલ જેવા જાણીતા કલાકારો નો શાનદાર અભિનય જોવા મળે છે, દર્શકોએ આ સિરીઝને […]

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘રાઘે’ના રાઈટ્સ કરોડામાં વેચાયા-જાણો કરોડોની કિમંતના રાઈટ્સ કોણે ખરીદ્યા

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ રાધે રાઘે ફિલ્મના રાઈટ્સ 320 કરોજમાં વેચાયા ઝી સ્ટૂડિયો ખરીદ્યા રાઈટ્સ મુંબઈઃ-સલમાન ખાનની અપકમિંગ ફિલ્મને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે,સલમાનની ફિલ્મ રાધેના રાઇટ્સ ખૂબ જ મોંઘા ભાવે વેચવામાં આવ્યા છે અને તે કોરોનાકાળની  બોલીવુડ જગતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છે.કોરોના વાયરસને કારણે, દરેક ક્ષત્રમાં વ […]

તમિલનાડુ સરકારે તમિલ ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા લીધો મહત્વનો નિર્ણય – સિનેમા ઘરો, મલ્ટિપ્લેક્સ  હવે 100 ટકા દર્શકો સાથે ખુલશે

 તમિલ ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા લીધો મહત્વનો નિર્ણય સિનેમા ઘરો, મલ્ટિપ્લેક્સ હવે 100 ટકા દર્શકો સાથે ખુલશે દિલ્હીઃ-તામિલનાડુ એ દેશનું પહેલું રાજ્ય બન્યું છે જેણે કોરોના સમયગાળા દરમિયાન થિયેટરોને સંપૂર્ણ રીતે 100 ટકા દર્શકો સાથે ખોલવાની મંજૂરી આપી છે.વાત જાણે એમ છે કે રાજ્ય સરકારે તમિલ ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી માર્ગદર્શિકા રજુ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code