ટીમ ઈન્ડિયા માટે ફાઈનલ મેચોમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી? જાણો
રવિવારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમશે. ભારતીય ટીમના આ પાંચ બોલરોએ ICC ટુર્નામેન્ટની અંતિમ મેચોમાં પોતાની બોલીંગથી ટીમમાં વિશેષ યોગદાન આપ્યું છે. ભારતીય ટીમ 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી. જોકે, પાકિસ્તાને ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. તે ફાઇનલમાં, ભારત તરફથી ભુવનેશ્વર કુમાર ઉપરાંત, હાર્દિક પંડ્યા અને કેદાર જાધવે 1-1 વિકેટ લીધી હતી. […]