ગુજરાતમાં વાહનચાલકો પાસેથી UPI દ્વારા ઓનલાઈન રૂપિયા 10.05 લાખનો દંડ વસુલાયો
ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયામાં ક્રાંતિ, 90 દિવસ પછી ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે, ચલણ કોર્ટમાં જાય તે પહેલાંBBPS જેવી સરળ ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરી શકાશે ગાંધીનગરઃ રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને […]


