અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર પાન-મસાલાની પિચકારી મારનારા પાસેથી આકરો દંડ વસુલાશે
અમદાવાદઃ શહેરના મ્યુનિ. કમિશનર સ્વચ્છતાના આગ્રહી છે. મ્યુનિ. કમિશનર અવાર-નવાર શહેરના રોડ-રસ્તાઓ પર રાઉન્ડમાં નિકળીને અધિકારીઓને જરૂરી સુચના આપતા હોય છે. શહેરમાં પાન મસાલાના શોખીનો દરેક સોસાયટીઓ અને ગલીએ ગલીએ છે. પાન મસાલા ખાઈને જાહેરમાં પીચકારી મારતા હોય છે. જેથી રોડ પર ગંદકી થતી હોય છે. આથી મ્યુનિ.કમિશનરની સુચનાથી મ્યુનિ.કોર્પોરેશને પાન-મસાલાના વ્યસનીઓ પર લાલ આંખ […]