સુરતના મહિધરપુરામાં મકાનના ચોથા માળે સિલિન્ડર લિકેજ બાદ લાગી આગ
સિલિન્ડર લિકેજ બાદ આગ લાગી અને ફ્રિઝના ક્રમ્પ્રેસર સુધી પહોંચતા બ્લાસ્ટ થયો, પ્રચંડ ધડાકાના અવાજથી આજુબાજુના લોકો દોડી આવ્યા, એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો સુરતઃ શહેરના મહીધરપુરા વિસ્તારમાં આવેલા રામપુરા મેઇન રોડ પર પાટીદાર ભવન પાસેના ચાર માળના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનના ચોથા માળે […]


