અમદાવાદમાં વર્ષો સુધી સેવા આપનારા ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુર થયા નિવૃત
અમદાવાદઃ શહેરીજનોની વર્ષો સુધી સેવા કરનારા ફાયર ચીફ ઓફિસર એમ.એફ.દસ્તૂર નિવૃત્ત થતા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ એમ.એફ.દસ્તુરને ગાડીમાં બેસાડી દોરડા વડે ગાડી ને ખેંચી અભૂતપૂર્વ વિદાય આપી હતી. આ પ્રસંગ્રે ફાયરબ્રિગેડના જવાનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર એમ.એફ.દસ્તુર વર્ષો સુધી […]