AMC દ્વારા ફાયર અધિકારીની ભરતીની પરીક્ષામાં છબરડો, પરીક્ષા રદ કરવી પડી
અમદાવાદ, 21 જાન્યુઆરી 2026: શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવતા ભારે વિરોધ બાદ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. એએમસીના અધિકારીઓએ સ્વીકાર્યુ હતુ કે, ફાયર વિભાગમાં સ્ટેશન સહાયક ઓફિસરની ભરતીની પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાની રજૂઆતો મળી હતી તેથી પારદર્શિતા જાળવવા માટે પરીક્ષા રદ […]


