ભરૂચના આમોદમાં હાઈવા ટ્રક હાઈટેન્શન વાયરને સ્પર્શતા લાગી આગ
ટ્રક ચાલકે સમયસૂચકતા વાપરી જીવ બચાવ્યો આગના ધૂમાડાના ગોટેગોટા નિહાળી લોકો દોડી આવ્યા ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે દોડી જઈને આગ બુઝાવી ભરૂચઃ જિલ્લાના આમોદમાં મલ્લા તળાવ નજીક એક હાઈવા ટ્રક માટી ખાલી કરીને પરત ફરી રહી હતી ત્યારે હાઈવા ટ્રક વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને સ્પર્શી જતાં આગ ભભૂકી ઊઠી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા નિહાળી લોકો દોડી […]