1. Home
  2. Tag "FIRE"

તુર્કીઃ રિસોર્ટ હોટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 76 લોકોના મોતની આશંકા

તુર્કીના એક સ્કી રિસોર્ટ હોટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 76 લોકો માર્યા ગયા અને 50થી વધુ ઘાયલ થયા હતા. બોલુ પ્રાંતના કાર્તાલકાયા સ્કી રિસોર્ટમાં સ્થિત એક હોટલમાં મધ્યરાત્રિ પછી આગ લાગતાં આ અકસ્માત સર્જાયો હતો. આ રેસ્ટોરન્ટ બિલ્ડિંગના એક માળે ચાલે છે. રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકોએ ગભરાટમાં હોટલની […]

સુરતના વરાછામાં ઈ-મોપેડના શો રૂમમાં મધરાતે લાગી આગ, 9 મોપેડ બળીને ખાક

• ફાયરબ્રિગેડે ત્વરિત કામગીરી કરી 36 મોપેડ બચાવી લીધા • શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન • એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી સુરતઃ શહેરમાં ઠંડીની મોસમમાં પણ આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે નાના વરાછા વિસ્તારમાં મોપેડના શો રૂમમાં આગનો વધુ એક બનાવ બન્યો હતો. ચાર્જિંગમાં મૂકેલી બેટરી ઓવર ચાર્જ થઈ જતા […]

જુનાગઢના બાયપાસ રોડ પર XUV કારમાં આગ લાગતા કાર બળીને ખાક

• કારના બોનેટમાંથી ધૂમાડો નીકળતા પરિવાર કારમાંથી બહાર નિકળી ગયો • કારની બેટરી સ્પાર્ક થતાં આગ લાગ્યાનું અનુમાન • ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી જૂનાગઢઃ શહેરના મધુરમ બાયપાસ પર ગત રાત્રે એક XUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. ઈસાન મકવાણા તેમના પરિવાર સાથે એક્સયુવી કારમાં ઝાંઝરડા ચોકડી તરફ જઈ […]

અમેરિકાઃ જંગલમાં લાગેલુ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાયો, 26થી વધારે લોકોના મૃત્યુ

લોસ એન્જલસઃ અમેરિકાના પશ્ચિમ કિનારાના લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 26 પર પહોંચી ગયો છે અને હજારો ઘરો નાશ પામ્યા છે. હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે આ અઠવાડિયે પવન વધુ તીવ્ર બનશે, જેને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડે આગ ઓલવવાના પ્રયાસો તેજ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 16 લોકો ગુમ છે અને […]

ભાવનગર નજીક હાઈવે પર લકઝરી બસ આગમાં ભસ્મીભૂત બની, મુસાફરોનો બચાવ

તળાજાના ત્રાપજ ગામ પાસે હાઈવે પર બન્યો બનાવ એન્જિંનમાંથી ધૂમાડો નીકળતા બસચાલકે બસ ઊભી રાખી મુસાફરોને ઉતારી દીધા ફાયર બ્રિગેડે ત્વરિત પહોંચીને પીણીનો મારો ચલાવ્યો ભાવનગરઃ  જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક સુરત જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગતા બસ બળીને ખાક થઈ ગઈ હતી.  તળાજાના ઠળિયા ગામેથી દરરોજ સુરત જવા રવાના થતી ખાનગી […]

અમદાવાદમાં થલતેજ ક્રોસ રોડ પરના ટોઈટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગમાં લાગી આગ

ટાઈટેનિયમ સ્ક્વેરના 3 માળની ઓફિસો બળીને સંપૂર્ણ ખાક, ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો, ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી અમદાવાદઃ શહેરના એસડી હાઈવે પર થલતેજ ક્રોસ રોડ પર આવેલા ટાઈટેનિયમ સ્ક્વેર નામના બિલ્ડિંગમાં આજે વહેલી સવારે સી બ્લેકના નવમા માળે આગ લાગતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. આગને કન્ટ્રોલમાં […]

બિહાર: ડુમરાઓ રેલવે સ્ટેશન પાસે પટના-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના સામાન્ય કોચમાં આગ લાગી હતી, મોટી દૂર્ઘટના ટળી

પટનાથી બાંદ્રા જતી પટના-બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની જનરલ બોગીના નીચેના ભાગમાં આગ લાગી હતી. ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું. મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. લગભગ ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. તે દાનાપુર-દીનદયાળ ઉપાધ્યાય […]

તમિલનાડુની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લાગી આગ, 6 લોકોના મૃત્યુ

બેંગ્લોરઃ તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલમાં ભયાનક આગ લાગી હતી.. આ આગમાં નાના બાળક અને 3 મહિલાઓ સહીત 6 લોકોના મૃત્યુ થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.. હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું કારણ સામે આવ્યું છે. આ તમામને અન્ય […]

અડાલજ-મહેસાણા હાઈવે પર એસટીની વોલ્વો બસ બળીને ખાક, પ્રવાસીઓનો બચાવ

ધાનેરા-અમદાવાદ રૂટની વોલ્વો બસમાં અચાનક આગ લાગી, બસના ચાલકે સમયસુચકતા દાખવી પ્રવાસીઓને બસમાંથી ઉતારી દીધા, ગાંધીનગર ફાયરબ્રિગેડે આગ બુઝાવી ગાંધીનગરઃ જિલ્લાના અડાલજ-મહેસાણા નેશનલ હાઈવે પર અડાલજ નજીક એસટીની વોલ્વો બસમાં આગ લાગતા બસ બળીને ખાક થઈ હતી. વોલ્વોબસ ધાનેરાથી અમદાવાદ આવી રહી હતી. ડ્રાઈવરની સમયસુચકતાથી તમામ પ્રવાસીઓનો બચાવ થયો હતો. આ બનાવની વિગતો એવી છે […]

આગથી ફેલાતા પ્રદુષણથી દર વર્ષે વિશ્વમાં 15 લાખ લોકોના થાય છે મૃત્યુ

આગ પછી ફેલાતું વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં દર વર્ષે 1.5 મિલિયન મૃત્યુનું કારણ બને છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસ દ્વારા આ વાત સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આવા કિસ્સા મોટાભાગે વિકાસશીલ દેશોમાં નોંધાયા છે. અભ્યાસ મુજબ, હવામાન પરિવર્તન સાથે જંગલમાં આગ વધુ વારંવાર અને ગંભીર બનતી જાય છે, મૃત્યુની સંખ્યામાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code