ગોંડલના રિબડામાં મોડી રાતે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી બુકાનીધારી બે શખસો ફરાર
જયરાજસિંહ પર શંકા હતી ત્યાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ખૂલ્યાં રહસ્યો, હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગ કર્યાની ધમકી આપીને જવાબદારી સ્વીકારી, ગોંડલના રાજકારણમાં ફરી આવ્યો ગરમાવો રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ગત રાત્રિના 1:00 વાગ્યાના અરસામાં બાઈક પર આવેલા બે બુકાની ધારી શખસો દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. […]