ગુજરાતઃ રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદ-2025નો થયો શુભારંભ
અમદાવાદઃ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર દ્વારા આરોગ્ય સંબંધિત વિષયો ઉપર વિવિધ હિતધારકો વચ્ચે પરિસંવાદ યોજી આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટેની ભલામણો મેળવવા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સ્વાસ્થ્ય પરિષદનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય પરિષદ દ્વારા માતા-આરોગ્ય, કુપોષણ, એનિમિયા તેમજ બિનચેપી […]