યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં સ્નાતક, અનુસ્નાતકનું પ્રથમ સત્ર 1લી જુલાઈથી શરૂ થશે
શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું , 17 ઓક્ટોબરથી 6 નવેમ્બર દિવાળી વેકેશન, પ્રથમ શૈક્ષણિક સત્રમાં કુલ 124 દિવસનું શિક્ષણકાર્ય રહેશે, અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2025-26નું વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જે મુજબ અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે પ્રથમ શૈક્ષણિક સત્ર આગામી 1 જુલાઇથી શરૂ થશે. ચાલુ […]