ઓસ્ટ્રેલિયામાં પુરની સ્થિતિ સર્જાતા તબાહી, અનેક લોકો ઘરથી બેઘર થયા – 100 વર્ષનો તૂટ્યો રેકોર્ડ
ઓસ્ટ્રલિયામાં પુરથી તબાહી સર્જાઈ 100 વર્ષ પછી આ પ્રમાણે પુરની સ્થિતિ જોવા મળી અડધી રાત્રે લોકોએ કરવું પડ્યું સ્થળાંતર દિલ્હી – ઓસ્ટ્રેલિયાના મધ્ય ઉત્તર કોસ્ટ સ્થિત વિસ્તારોમાં વિતેલા દિવસને શનિવારના રોજ પુરની સ્થિતિ સર્જાઈ છે,જે છેલ્લા 100 વર્ષની સરખામણીમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે,પુરના કારણે અહીં તબાહીના દ્રશ્યો સર્જાયા છે.રવિવારના રોજ અનેક […]


