સુરતમાં ખાદ્ય ચિજ વસ્તુઓ વેચતી દુકાનો પર ચેકિંગ, દૂધના માવામાં ભેળસેળ પકડાઈ
શહેરના વિવિધ વિસ્તારોમાંથી દૂધના માવાના 22 નમૂના લેવાયા, દૂધના માવાના 10 નમૂનાઓમાં વેજીટેબલ ફેટનું ઊંચું પ્રમાણ, દૂધના માવામાં વેજીટેબલ ફેટની ભેળસેળ જોખમી સુરતઃ જન્માષ્ટમી સહિતના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચિજ-વસ્તુઓની ગુણવત્તા ચકાસણી માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત મ્યુનિના આરોગ્ય વિભાગે ત્રણ […]


