અમદાવાદમાં બીયુ પરમિશન નહીં હોય તો પણ હોટલ, રેસ્ટોરન્ટ્સને ફુડ લાઈસન્સ અપાશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક દાયકા પહેલાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની અમલવારી શરૂ કરવામાં આવી હતી પણ છેલ્લા એક દાયકાથી રેસ્ટોરેન્ટને ફુડ લાઈસન્સ ઇસ્યુ કરવામાં વિસંગતતા પ્રવર્તતી હતી કેમ કે, મ્યુનિ. ની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા એક દાયકા પહેલાં એક ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેરમાં 40 ચો.મી. સુધીના ક્ષેત્રફળ ધરાવતાં રેસ્ટોરેન્ટ હોય […]