આંબાના પાનમાં પણ સમાયેલા ઔષધિગુણો – આ રોગના દર્દીઓ માટે આ પાન છે રામબાણ ઈલાજ
આંબાના પાન સુગરના દર્દીઓ માટે રામબાણ ઈલાજ આ પાનમાં આર્યુવૈદિક ગુણો સમાયેલા હોય છે ભારતને ઓધષિયોનું હબ ગણવામાં આવે છે,અહીં અનેક એવી વનસ્પતિઓ આવેલી છે કે જે દવા કરીકે ઇપયોગમાં લેવાય છે, સામાન્ય દેખાતા ઝાડ પણ ઔષધિગુણોથી ભરપુર હોય છે,જેમ કે અરડૂસી, સીતાફળના ઝાના પાન. લીમડાના ઝાડના પાન ,પીપળાના ઝાડના પાન અને આંબાના ઝાડના પાન […]