ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, નવસારી,વલસાડ, ડાંગમાં ભારે વરસાદ પડશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. જોકે સમયાંતરે હળવા ઝાપટાં પડી રહ્યા છે.પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. દરમિયાન અરબી સમુદ્રમાં હવાનું હળવુ દબાણ સર્જાતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે ઝાપટાં પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ઘોઘમાર વરસાદ પડી શકે છે. ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની […]