જામનગરઃ ખીજડીયા પક્ષી અભયારણ્ય બન્યું પ્રવાસીઓનું આકર્ષણ, વિદેશી પક્ષીઓ બન્યાં મહેમાન
જામનગરઃ શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય ફરી એકવાર પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ અભયારણ્યમાં વિશ્વભરમાંથી 300થી વધુ પ્રજાતિના યાયાવર (સ્થળાંતર કરનારા) પક્ષીઓનું આગમન થયું છે. સાઇબેરિયા, આફ્રિકા અને યુરોપ જેવા દૂર-સુદૂરના દેશોમાંથી આ યાયાવર પક્ષીઓ લાંબો પ્રવાસ ખેડીને ખીજડીયા પહોંચે છે. મીઠા અને ખારા પાણીના […]


