PM મોદીને વિદેશ પ્રવાસ પર મળશે ‘દુર્લભ’ સન્માન,માત્ર કેટલાક નેતાઓને જ મળ્યું છે આવુ સન્માન
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે ગયા છે. જેમાં તેણે પ્રથમ વખત જાપાનમાં જી-7 કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ પછી તે હિંદ પ્રશાંત મહાસાગરમાં સ્થિત દેશ પાપુઆ ન્યુ ગિની જશે. જે બાદ વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયા જશે. આ વિદેશ પ્રવાસો પર વડાપ્રધાન મોદીને ઘણું સન્માન મળી રહ્યું છે, પરંતુ પાપુઆ ન્યુ ગીની જવા પર […]


