1. Home
  2. Tag "former ministers"

ગાંધીનગરમાં 15 પૂર્વ મંત્રીઓને નજીવા ભાડે અપાયેલા સરકારી બંગલા ખાલી કરાવવા કોંગ્રેસે કરી માગ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી બંગલા અને કર્મચારીઓ માટેના ક્વાર્ટરની અપુરતી સંખ્યાથી અધિકારીઓ અને કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે બીજીબાજુ ભાજપની વિજય રૂપાણી સરકારના 15 પૂર્વ મંત્રીઓને 4800 રૂપિયા જેટલા નજીવા ભાડે સરકારી બંગલા ફાળવી દેવામાં આવ્યાં છે. પૂર્વ મંત્રીઓના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે આ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો […]

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને મકાનો મળતા નથી ને પૂર્વ મંત્રીઓને બંગલાની લહાણી,

ગાંધીનગરઃ  પાટનગરમાં સરકારી બંગલા અને કર્મચારીઓ માટેના ક્વાર્ટરની રીતસરની અછત વર્તાઇ રહી છે. એકતરફ પૂર્વ મંત્રીઓને ધારાસભ્ય ક્વાર્ટર મળતું હોવા છતાં તેમની માંગણી મુજબ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા છે ત્યારે બીજી બાજુ 4716 કર્મચારીઓ અને અધિકારીઓ સરકારી ક્વાર્ટર માટે લાંબા સમયથી વેઇટીંગમાં છે. હજુ પણ બે ત્રણ વર્ષ સુધી તમામ કર્મચારીઓને ક્વાર્ટર મળે તેવી શક્યતા […]

ગાંધીનગરમાં પૂર્વ મંત્રીઓના સ્ટાફ ક્વાર્ટર્સ ખાલી કરતા ન હોવાથી 150ને નોટિસ

ગાંધીનગરઃ પાટનગરમાં તત્કાલિન વિજય રૂપાણી સરકારના મંત્રીઓના પીએ સહિત સ્ટાફને સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખું મંત્રીમંડળ બદલાઈને નવું મંત્રીમંડળ બની ગયું. મુખ્યમંત્રી તથા મંત્રીઓના સરકારીથી માંડીને સીધી ભરતીઓના કર્મચારીઓ બદલાઈ ગયા, પણ હજી  પૂર્વ મંત્રીઓના સ્ટાફના કર્મચારીઓએ સરકારી મકાન ખાલી ન કરતા પાટનગર યોજના વિભાગે તેમની સામે નોટિસો કાઢી […]

ગાંધીનગરમાં કેટલાક પૂર્વ મંત્રીઓએ સરકારી બંગલા ફાળવવાની કરી માગ

ગાંધીનગર: રાજ્યના પૂર્વ મંત્રીઓને અગાઉ મંત્રી તરીકે ફાળવાયેલા આવાસો ખાલી કરવા પડે તે પહેલા જ મોટાભાગના પૂર્વ મંત્રીઓ અન્ય સ્થળોએ સરકારી બંગલા ફાળવવા અરજીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં સરકાર બદલાયા પછી ભલે મોવડી મંડળના કહેવાથી પૂર્વ મંત્રીઓએ તાત્કાલિક બંગલા ખાલી કરી દીધા હોય કે કરવા તૈયારી દાખવી હોય પરંતુ મોટાભાગના પૂર્વ મંત્રીઓથી બંગલો છૂટતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code