અમદાવાદમાં એરપોર્ટ પર દૂબઈથી આવેલા પ્રવાસી પાસેથી 660.960 ગ્રામ સોનું મળ્યું
પ્રવાસીએ શરીરમાં બે કેપ્સુલ સંતાડી હતી બેંગકોકથી આવેલી મહિલા પાસેથી ગાંજો પકડાયો કસ્ટમ વિભાગે હાથ ધરી તપાસ અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દૂબઈથી આવેલી એક પ્રવાસી પાસેથી 53 લાખની કિંમતનું 660.960 ગ્રામનું સોનાનું 24 કેરેટનું બિસ્કિટ મળ્યુ હતું તેમજ બેંગકોકથી આવેલી એક મહિલા પાસેથી 2345 કિલોગ્રામ ગાંજો પણ કસ્ટમ વિભાગે પકડી પાડ્યો હતો. […]