બેંગલુરુમાં ખાનગી કંપનીના ચાર કર્મચારીઓનું અપહરણ કરનાર આઠ અપહરણકારોની ધરપકડ
નવી દિલ્હી: બેંગલુરુના કોરામંગલા વિસ્તારમાં ગ્લોબલ ટેલિકોમ કનેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (BPO) ના ચાર વરિષ્ઠ કર્મચારીઓને અપહરણકારોએ પોલીસ બોલાવી રહી છે એમ કહી ઓફીસની બિલ્ડીંગના નીચે બોલાવી અપહરણ કર્યું. પછી, બદમાશોએ ચારેય પાસેથી 18.9 લાખ રૂપિયાની ખંડણી માંગી. વાસ્તવમાં, ગ્લોબલ ટેલિકોમ કનેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) કંપનીમાં કામ કરતા ચાર લોકોનું બદમાશો દ્વારા […]


