અમદાવાદમાં ઈકોકારના સાયલેન્સરની ચોરી કરતા ચાર શખસોને LCBએ ઝડપી લીધા
અમદાવાદઃ ઈકોકારના સાયલેન્સમાં એન્જિનના અવાજને દુર કરવા માટે પેલેડિયમ, પ્લેટીનમ, અને રેડિયમ જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ત્રણેય ધાતુના પાવડરની કિંમત બજારમાં બજારમાં કિલોના 12થી 15 હજાર ઉપજતી હોવાથી જાહેરમાં કે બહાર પાર્ક કરેલી ઈકોકારમાંથી તસ્કરો સાયેલન્સરની ચારી કરતા હોય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રેઢી પડેલી ઈકોકારમાંથી સાયેલન્સની ચોરીના બનાવો વધી રહ્યા […]