અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં નોકરીની લાલચ આપી ફ્રોડ કરનારા બંટી-બબલી પકડાયા
                    સુરેન્દ્રનગરના 7 યુવાનોને નોકરીની લાલચ આપી 35.15 લાખ પડાવ્યા હતા, આરોપીએ નકલી સહી-સિક્કા કરી નોકરીના ઓર્ડર પણ મોકલ્યા હતા, મેરિટ લીસ્ટમાં નામ ન આવતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, સુરેન્દ્રનગરઃ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ઇન્સ્પેક્ટરની નોકરી અપાવવાની લાલચ આપીને એક યુવક અને યુવતીએ સુરેન્દ્રનગરના સાત વ્યક્તિઓ પાસે 35.15 પડાવ્યા હતા. એટલું જ નહીં યુવક […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

