સુપ્રીમ કોર્ટે ઈન્ટરનેટના ભાવને રેગુલર કરવાની અરજી ફગાવી અને કહ્યું- આ ફ્રી માર્કેટ છે
                    સુપ્રીમ કોર્ટની બેન્ચે દેશમાં ઈન્ટરનેટના ભાવને રેગુલર કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે રજત નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા જણાવ્યું હતું કે ગ્રાહકો પાસે ઇન્ટરનેટ સેવાઓનો લાભ લેવા માટે ઘણા ઓપ્શન છે. કોમ્પિટીશન કમીશન ઉકેલ શોધશે બેન્ચે […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

