ગાંધીનગરઃ મહાકુંભ 2025 માટે નિઃશુલ્ક વોટર એમ્બુલન્સનું પ્રસ્થાન કરાવાયું
અમદાવાદઃ પ્રયાગરાજમાં આગામી દિવસોમાં મહાકુંભનો મેળો યોજાશે. જેને લઈને હાલ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન ગાંધીનગર ખાતે સુધાંશુ મહેતા ફાઉન્ડેશનના ફાઉન્ડર સુધાંશુ મહેતાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ‘મહાકુંભ-૨૦૨૫ ‘માટે ‘નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રયાગરાજ ખાતે […]