ભારતીય ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની બ્રિટિશ કોર્ટે નવી જામીન અરજી ફગાવી
નવી દિલ્હીઃ ભારતીય ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની બ્રિટિશ કોર્ટે નવી જામીન અરજી ફગાવી દીધી છે. નીરવ મોદી ભારતમાંથી છેતરપિંડી કરીને ફરાર થયા બાદ છેલ્લા પાંચ વર્ષથી લંડનની જેલમાં છે. હીરા વેપારી નીરવ મોદી ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહ્યો છે અને ભારતમાં પ્રત્યાર્પણ સામેનો તેનો કેસ હારી ગયો હતો. લંડનમાં વેસ્ટમિન્સ્ટર […]


