અમદાવાદમાં AC, ફ્રિજના ગોદામમાં આગના બનાવમાં AMCની નિષ્ક્રિયતા જવાબદાર
જીવરાજની જ્ઞાનદા સોસાયટીમાં મકાનમાલિકે ઘરમાં ગોદામ બનાવ્યુ હતુ ગેસના 3000 બાટલા ફાટતા અને આગ લાગતા સગર્ભા મહિલા અને બાળકનું મોત, સોસાયટીના ચેરમેને અગાઉ મ્યુનિને લેખિત ફરિયાદ કર્યા છતાંયે પગલાં ન લેવાયા અમદાવાદઃ શહેરમાં રવિવારે જીવરાજપાર્ક ચારરસ્તા પાસેની જ્ઞાનદા સોસાયટીના 24 નંબરના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરેલા એસી, ફ્રીજ, લાઈટરના ગેસના બાટલા અને કોમ્પ્રેશર ફાટતાં આગ […]