ગુજરાતમાં લગ્નસરાની સીઝન 16મી નવેમ્બરથી શરૂ થશે, લગ્નો માટે માત્ર 40 જ મુહૂર્ત
16 નવેમ્બરથી 14 મે, 2026 સુધી લગ્નસરાની સિઝન ચાલશે, ધનારક કમુરતા: 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી, 25 જુલાઇથી ચાતુર્માસ શરૂ થઇ જતાં લગ્નની સિઝન પૂરી થઇ જશે, અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ હવે 2જી નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશીએ દેવ પોઢી જાય છે અને આ દિવસે શુભ કાર્યોના મુહૂર્ત ખુલી જતા હોય છે. પણ […]


