કોરોનાના કેસ ઘટતા શક્તિ વર્ધક ગણાતા ફળોના ભાવમાં પણ થયો ઘટાડો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે લીલા નાળિયેરથી લઈને ફળોની માગમાં વધારો થતા ફળોના ભાવ આસમાને પહોંચ્યા હતા..રોગપ્રતિકારક શકિત વધારવા માટેનો રામબાણ ઈલાજ ગણાતા કીવી, ડ્રેગન ફ્રૂટ, નારંગી, નાળિયેર જેવા ફળોનાં ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો સામે ફળની માંગમા પણ મોટાપાયે વધારો થયો હતો. પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ કાબુમાં આવતા ફળોનું માર્કેટ ફરીવાર નીચે આવી […]